સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

અમદાવાદ

સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો…

30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

ન્યુ મણિનગર રિવેરા કર્ણાવતી ફ્લેટના 10 માળે કૂદી આપઘાત કર્યો…

આપઘાત કરવા પાછળ કારણ અંકબધ…

રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી…