આણંદના ગામડીમાં ઓવરબ્રિજ નજીક રાત્રીના સુમારે વિદેશી દારૂ ભરેલ કાર પલ્ટી ખાતા પોલીસે 70 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પહેલાં પણ છેલ્લા બે માસ પહેલા જુનાગઢ ડીવિઝનના એ, બી અને સી પોલીસ સ્ટેશનો ખાતે પકડાયેલ આશરે એક કરોડ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા વિસાવદર ખાતે આશરે ૬૦ લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ હતો. આમ, છેલ્લા ત્રણ માસમાં જૂનાગઢ ડિવિઝન દ્વારા આશરે સાડા ત્રણ કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે.