*કોરોના ઈફેક્ટઃ કેરળ આવેલા યુવાને લગ્ન કેન્સલ કરવા પડ્યા*

નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે