અમદાવાદના નવા કલેક્ટર તરીકે સંદીપ સાગલેની નિયુક્તિ,

અમદાવાદ ના નવા કલેક્ટર તરીકે સંદીપ સાગલે ની નિયુક્તિ, નીરાલા સાહેબ ને ગૃહ વિભાગ માં મુકવામાં આવ્યા, ટોટલ 5 I A S ની બદલી ના આદેશ