સુરત* ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે.. ફાયર અધિકારીઓ દ્વારા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ..

સુરત* ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે.. ફાયર અધિકારીઓ દ્વારા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ.. અઠવા ગેટ વિસ્તારમાં આવેલ છે હોસ્પિટલ. પહેલા માળે આગ લાગી હોવાના સમાચાર..