*સુરતમાં IIITને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો*

સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે સંસ્થાને પણ ખૂબ જ ફાયદો થશે.