*ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ*

ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રતિષ્ઠાના પગલા માંડી રહેલી હિરોઈનને પોતાના જ પતિ દ્વારા ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અભિનેત્રીને એક્ટર પતિએ 25 લાખનું દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અંગે મહિલા ક્રાઈમે અરજીના આધારે તપાસ કર્યા બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફિલ્મ લવારીથી ફિલ્મ જગતમાં ખ્યાતી મેળવનાર લક્ષ્મી ઉર્ફે એશ્વર્યા દુસાને નામની મોડેલે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે