ન્યૂઝ બ્રેકિંગ……
સરકારની નવી ગાઈડલાઈન જાહેર
ધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ કરાયા
શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે
10 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ
દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે
હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે
હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી