*સુરતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની*

સુરતઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. 3ડી ટેકનિકથી બનાવવામાં આવેલી આ 13 એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં મોકલવાની તૈયાર કરવામાં આવી રહી છે.