*અગત્યનું*
અમદાવાદ માં વધી રહેલા કોરોના ના કેસોને ધ્યાન માં લઈને સિવિલ હોસ્પિટલ ની સારવાર વ્યવસ્થા નો રીવ્યુ કરવા માટે આવતીકાલ તા. ૧૬ નવેમ્બર ને સોમવાર ના રોજ સવારે ૧૧ કલાકે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજશે આ કાર્યક્રમના કવરેજ માટે ઈ.મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ
*ન્યૂઝ એન્ડ મિડીયા રીલેશન શાખા*
*માહિતી ખાતુ, ગાંધીનગર*