ધ હેપ્પી ગ્લોબલ ફાઉન્ડેશન અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ના સહયોગ થી ગરીબો ને મીઠાઈ વિતરણ.

દિવાળીના શુભ પ્રસંગે ચાંદખેડા વિસ્તારની આજુ બાજુ માં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને
“ધ હેપ્પી ગ્લોબલ ફાઉન્ડેશન”ના ચેરમેન શ્રી ચંદ્રસિંહ જાદવ અને વા.ચેરમેન શ્રી નરેશ જાદવ તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા ના સાથ સહકાર થી ૧૦૦ કિલો “મીઠાઈ” નુ વિતરણ કરવામા આવ્યુ.

Thanking you,
The Happy Global Foundation
Chairman,
Chandrasinh Jadav(cj)
9978408173