*બેસણાં બારમામાં જમણ બંધ કરવાનો કડવા પાટીદાર સમાજનો નિર્ણય*

બેસણાં, બારમામાં જમણ બંધ કરવાનો બાવન કડવા પાટીદાર સમાજનો નિર્ણય ટૂંડાવ ગામે થયેલી સમાજની સામાન્ય સભામાં બેસણા અને બારમાના પ્રસંગે ભોજન પાછળ કરવામાં આવતા બિનજરૂરી ખર્ચને સમાજના આગેવાનોની હાજરીમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો