*વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ*

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા અડધા લીટરથી લઇને 15 કિલો સુધી અંદાજે અઢી લાખના સીંગતેલના ડબ્બાઓ સીઝ