અમદાવાદ ઇન્કમટેક્સ ખાતે આવેલા હરીસિધ ચેમ્બર માં લાગી આગી

અમદાવાદ

ઇન્કમટેક્સ ખાતે આવેલા હરીસિધ ચેમ્બર માં લાગી આગી

હરીસિધ ચેમ્બરમાં આવેલા રિલાયન્સ રેફરીજરેટર માં આગ

આગ લાગવાથી સમગ્ર દુકાન બળી ને ખાખ

ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું

આગ લાગવાનું કારણ અકબંધ