રાજકોટઃ જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં પોતાને જ લણવાનો અધિકાર હોય તેવું કહ્યું છે તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાના ખેતરમાં કરવામાં આવેલી ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે વધુમાં તેમણે કહ્યું હતું કે મારા પિતાનું ખેતર જ્યાં સુધી વ્યવસ્થિત છે ત્યાં સુધી લણવા હું જ આવવાનો છું એટલે બીજા રાહ જોતા હોય કે ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. પવન ગમે ત્યાંથી ઉપડે વિઠ્ઠલભાઈ સામે ભલભલા વાવાઝોડા શાંત પડી જાય છે અને પડી જવાના છે મહત્વનું છે કે મંત્રી જયેશ રાદડિયાએ કોના પર પ્રહાર કર્યા છે તે અંગે રાજકારણ ગરમાયું છે અને તર્કવિતર્ક ચાલુ થયા છે.
Related Posts
સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી.
અમદાવાદ સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી. ટિકર ₹10.49 લાખથી શરૂ થતી કારની કિંમત ગ્રાહકોને…
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે સી.આર પાટીલ સંસદશ્રી નવસારી ની નિયુક્તિ.
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે સી.આર પાટીલ સંસદશ્રી નવસારી ની નિયુક્તિ.
પર્યાવરણ અને હેરીટેજ રક્ષક ૧૨ વર્ષની દીકરી આર્યાને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ..
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ અને હેરીટેજ રક્ષક ૧૨ વર્ષની દીકરી આર્યાને શુભેચ્છાઓ પાઠવી છે. બાળપણથી જ પર્યાવરણ રક્ષા…