ગુજરાતમાં પશુઓના પણ આધાર કાર્ડ બનશે*

જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં ગાય-ભેંસ સહિત ૩.૭૫ લાખ જેટલા પશુઓને ઈયર ટેગ લગાવી ઓળખ અપાશે. હાલ નવ ટીમના ૧૬૭ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ૩૧ ડિસે. સુધીમાં તે પૂર્ણ કરવાનું આયોજન છે.