◼️ગુરૂવાર સુધી વરસાદી માહોલની આગાહી…
કચ્છમાં સતત ચોથા દિવસે માવઠું…
વરસાદી ઝાપટાથી વહી નીકળ્યા પાણી …
નખત્રાણા-લખપત પંથકમાં કમોસમી વરસાદ…
પશ્ચિમ કચ્છમાં છવાયો વરસાદી માહોલ…
કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન…
◼️રાપરના બિલ્ડરની હત્યા કેસનો મામલો…
કચ્છમાંથી બે જણને પોલીસે ઉઠાવ્યા…
વરસામેડીની જમીન કારણભૂત હોવાની શંકા…
પોલીસે હાથ ધરી સઘન પુછપરછ…
◼️માધાપરના જખમંદિરે અતિથિગૃહનું લોકાર્પણ…
સાંસદ અને દાતાઓના હસ્તે ખુલ્લું મુકાયું…
પ્રવાસીઓ-યાત્રાળુઓની સુવિધામાં થશે વધારો…
રાજકીય-સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત…
◼️નરનારાયણ દેવ મહોત્સવની ઉજવણી …
ભુજમાં યોજાયું વિરાટ સંત સંમેલન…
ભુજ સ્વામિનારાયણ મંદિરનું આયોજન…
કચ્છભરમાંથી સંતો-મહંત રહ્યા હાજર…
◼️ભુજ લોહાણા મહાજન દ્વારા આયોજન…ભુજમાં નિકળી વિશાળ બાઈક રેલી…ચૈત્રીચંદ્ર ઉજવણીના ભાગરૂપે આયોજન…
◼️નખત્રાણામાં મોરારી બાપુની રામકથા…રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું …સાંસદ-સંતો દ્વારા કાર્યાલયને ખુલ્લું મુકાયું…રામ ભક્તો બોહળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત …
◼️આદિપુરમાં જર્જરીત ઈમારતનો છજાે પડયો…ઈમારતનો છજાે પડતાં કારમાં નુકસાન…જાેખમી ઈમારત ઉતારવા રહેવાસીઓની માંગ…
◼️ભુજમાં સૈયદ જ્વેલર્સનો દબદબાભેર પ્રારંભ…ગ્રાહકોને શુધ્ધ સુવર્ણ અલંકારો મળશે…રાજકીય-સામાજિક આગેવાનોની હાજરી…ગ્રાહકોને ઉત્તમ સેવાની અપાઈ ખાતરી…
રાપરના નાગપુરમાં મેડીકલ કેમ્પ યોજાયો…બીએસએફ દ્વારા કેમ્પનું કરાયું આયોજન…મેડીકલ કેમ્પમાં ૩૧૫ લોકોનું ચેકઅપ કરાયું…લોકોનું ચેકઅપ કરી દવા-ચશ્માનું વિતરણ..