રાજ્યમાં બનાવટી અને ખોટી માર્કશીટના આધારે વકીલાતની સનદ મેળવવાના કૌભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટે ગુજરાત બાર કાઉન્સિલની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. રાજયના મુખ્યમંત્રી તથા ગુહ રાજયમંત્રી તેમ જ રાજયના પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવશે. બનાવટી માર્કશીટના ગુનાની તપાસ સોલા પોલીસ કરી રહી છે પરંતુ આ રાજય અને રાષ્ટ્ર વ્યાપી કૌભાંડ હોવાથી આ તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.સનદ મેળવવા અરજદાર દ્વારા દેશના રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, તેલંગાણા સહિતની કેટલીક યુનિવર્સિટીની બોગસ માર્કશીટ મેળવી ગુજરાત બાર કાઉન્સિલમાં જમા કરાવવાનો પ્રયાસ કર્યો છે.
Related Posts
મહામારીમાં મૃત્યુ પામનાર ગૌમાતાની આત્માની શાંતિ અને મોક્ષ પ્રાપ્તી માટે મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરાયું જીએનએ જામનગર: વર્ડ પાવર- લીફટિંગ ચેમ્પિયન…
*અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યું*
મા અંબાની ઘન્ય ધરા બનાસકાંઠાથી 144મું અંગદાન *અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યું* …
એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવ્યો.
આજ રોજ એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવેલ છે.. ખુબ ખુબ અભિનંદન 💐💐