દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ શેબાળી શિવ મંદિર પાછળ પાણીનો ધોધ વધ્યો.

દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ

શેબાળી શિવ મંદિર પાછળ પાણીનો ધોધ વધ્યો

દાંતા તાલુકામાં આવેલું છે આ પૌરાણિક મંદિર

અંબાજી અને દાંતા માર્ગની વચ્ચે પહાડો મા આવેલું છે આ મંદિર

આજે પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો

ડુંગર ઉપરથી ઝરણા વહેતા થયા

અરવલ્લીની ગિરિમાળાઓમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું