*પાકિસ્તાનના 11 જવાન ભારતે ફૂંકી માર્યા*

દિવાળીના એક દિવસ પહેલા ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. ત્યારપછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 8થી 11 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.