કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો…. અમિત શાહ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો….

અમિત શાહ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે..

આજ સાંજે 5 થી 6 વાગ્યા વચ્ચે અમિત શાહ દિલ્હી જવા માટે નીકળી જશે….

અમિત શાહ એ અમદાવાદનો ત્રણ દિવસ નો પ્રવાસ ટૂંકાવી ને આજે દિલ્હી પહોંચશે…..

આ પહેલા અમિત શાહ 13,14 અને 15 એમ ત્રણ દિવસ અમદાવાદ ખાતે રોકાવવાના હતાં…