નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 16 કેસ પોઝિટિવ આવતા ચકચાર.

જેમા રાજપીપલાના 10નાંદોદ તાલુકામા 06 મળીકૂલ 16કેસ પોઝિટિવ નોંધાયા

આજે 18 દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ

આજદિન સુધી
કુલ 341 પોઝિટિવ કેસ નોધાવા પામ્યા છે.

રાજપીપલા, તા 28

આજે નર્મદા જિલ્લામા વધુ 16 કેસ પોઝિટિવ આવ્યા છે .જેમા રાજપીપલાના 10 નાંદોદ તાલુક ના કૂલ 06 મળી કૂલ 16કેસ પોઝિટિવ આવ્યા છે . જેતમામ 16કેસ આરટિપિસિના ટેસ્ટ ના આવ્યા છે
જેમા આજે 18 દર્દીઓ સાજા થઈતેમાથી કોવીદના05 અને 13કેસ કોવીદ કેરમાથી સાજા થતા જતા તમામ ને આજે રજા અપાઈ હતી .

આમ વડોદરા ખાતે રીફર 3 દરદીઓ અને અમદાવાદ ખાતે રિફર ૧ દરદી ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ મા 59અને કોવીદ કેર મા 58 મળીની કૂલ 117 દર્દીઓ સારવાર હેઠળછે નર્મદા મા આજદિન સુધી
કુલ 341 પોઝિટિવ કેસ નોધાવા પામ્યા છે. આજદિન સુધીમા કૂલ 219ને રજા આપી છે

જેમા આજના પોઝિટિવ કેસમા રાજપીપલા ના 10 કેસમા દોલતબજાર , ભાટવાડા .2,એમવી રોડ . 3,નરેન્દ્ર પાર્ક , રાજનગર પોલીસ લાઇન જીતનગર , છત્રવિલાસમાથી 10 કેસ પોઝિટિવ આવ્યા છે .જ્યારે નાંદોદ તાલુકા ના 6કેસ મા ભદામ , ખોખરાઉમર , મોટાલીમટવાડા , અને માંગરોલ અને બીતાડા નો સમાવેશ થયો છે આમ રાજપીપલા ની સાથે હવે કોરોનાએ ગામડામા પણ એન્ટ્રી મારતા ગ્રામ્ય વિસ્તારોમા ફફડાટ ફેલાયો છે
આજે આરટી પીસી આર ટેસ્ટમાં 71અને ટ્રુ નેટ ટ્રુ નેટ ટેસ્ટના 09,અને રેપીડ એન્ટિજેન ના 01 સહિત કુલ 81ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટેઆજે વડોદરા મોકલ્યા હતા
ગઈકાલે કરેલ ટેસ્ટ 120પૈકી આવેલ રિઝલ્ટની સંખ્યા પૈકી 28સેમ્પલ ના રિઝલ્ટ આવ્યા છે તેમાથી આજે 16નો રિપોર્ટપોઝિટિવ આવ્યો છે અને બાકીના 92નો રિપોર્ટ હજી પેન્ડિંગ છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 60278 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 72 દરદીઓ, તાવના 46 દરદીઓ, ઝાડાના 25 દરદીઓ સહિત કુલ-143 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 900664 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 414484 લોકોને વિતરણ કરાઇ છે.

……………………………ગત 26મી ના રોજ કોવીદ મા પોઝિટિવ દર્દી યોગીરાજ સિંહ ગોહિલ નુ દાખલ થયા ના ગણતરી ના કલાક માજ જેમનું મોત થયુ હતુતે યોગીરાજ સિંહ ગોહિલની ફેમિલી મા થી ત્રણ જણા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .જેમા પત્ની , પુત્ર , અને 9વર્ષ ના બાલક એમ એક જ પરીવાર ના ત્રણ જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

. . . . . .. . . . . . . . . . . . .

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા