ની દુકાનમાંથી ઉઠાંતરીનો મામલો, ઘટનાનાં CCTV ફૂટેજ આવ્યા સામે
સુરતના વરાછા વિસ્તારના ખોડિયાર નગર રોડ પર આવેલી નાણાં ધીરનારની દુકાનમાંથી 1 લાખ 7 હજારની ઉઠાંતરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે.પ્રવીણ ચોકસી નામની દુકાનમાંથી નજર ચૂકવીને પૈસાની ઉઠાંતરી કરવમાં આવી હતી. છુટ્ટા પૈસા લેવા આવેલા બે ઈસમોએ આ કારસ્તાન કર્યુ હતું. ત્યારે કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી