ગુજરાત હાઇકોર્ટમાં આજથી દિવાળી વેકેશન 11 થી 22 નવે.સુધી દિવાળી વેકેશન રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં આજથી દિવાળી વેકેશન

11 થી 22 નવે.સુધી દિવાળી વેકેશન રહેશે

દિવાળી વેકેશન બાદ ફિઝિકલ કોર્ટ થશે શરુ

23 નવે.થી ફિઝિકલ કોર્ટ શરુ કરવાનો hcએ લીધો છે નિર્ણય

અર્જન્ટ ચાર્જની સુનાવણી ઓનલાઇન કોર્ટમાં ચાલતી હતી

23.નવે.થી Hc માં ઓનલાઇન સુનાવણી નહિ થાય

ફિઝિકલ કોર્ટ શરુ કરતા પહેલા કોર્ટ સ્ટાફનો થશે કોરોના ટેસ્ટ