નર્મદા બ્રેકિંગ :
આજે નર્મદામા 14 પોઝિટિવ કેસ આવ્યા.
તે પૈકીરાજપીપળા મા 08 કેસ આવતા ચકચાર
આજે સાજા થયેલી03 દર્દીઓ સાજા થતા રજા અપાઈ
પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1339 પર પહોચ્યો
આજે 364ના
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા6
આજે નર્મદામા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.તે પૈકી નાંદોદ મા04કેસ અને તિલક વાડા
તાલુકામાંકાલા ઘોડા ખાતે 02 કેસ,રાજપીપળા મા વ્રુઁદાવનસોસાયટી મા 07કેસ અનેવિશ્વકરમાં રોડખાતે એક કેસ
પોઝિટિવઆવ્યા છે
આજે પોઝિટિવ કેસનો આંકડો 1339પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 579અને કોવીદ કેર માથી 665મળી કૂલ 1244ને રજા આપી છે
આજેઆરટી પીસીઆર મા 27અને અને
એન્ટીજન ટેસ્ટ મા 337મળી કૂલ364 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 52314વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 36 દરદીઓ, તાવના 23દરદીઓ, ઝાડાના દરદીઓ47સહિત કુલ-106જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 988618 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 789915
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા