બ્રેકીંગ….
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર વસ્તુઓ તેમજ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના પ્રયાસને ફરી એકવાર શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો
શામળાજી પીએસઆઈ એએમદેસાઈ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાંથી પસાર થતી ટ્રક માંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
પોલીસે લાકડાના વેરના ભૂસાના કટ્ટiની આડમાં લઇ જવાતો 7164 બોટલ દારૂ ઝડપ્યો
પોલીસે 12,39,120/-રૂપિયા નો દારૂ,રૂપિયા 8 લાખની કિંમતની આઈશર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 20,40,620/-રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે રાજસ્થાનના 2 બુટલેગરો ની કરી ધરપકડ કરી દારુ મંગાવનારા રામજીભાઈ નામના વ્યક્તિ ની શોધખોળ શરૂ કરી