અરવલ્લી જિલ્લામાં મોડાસા સબ જેલમાં 71 કેદીનો #COVID19 રેપિડ ટેસ્ટ પોઝિટિવ

2 કર્મચારીઓ પણ કોરોનામાં સપડાયા

નગર પાલિકા તેમજ આરોગ્યની ટીમ દ્વારા સતત સર્વેલન્સ

25 દર્દી સાર્વજનિક તેમજ 29 દર્દી વાત્રકમાં દાખલ

અન્ય દર્દી આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ

ગુજરાત મિડિયા ગ્રુપ લાઈવ