*LLBમાં ઓનલાઈન પરીક્ષા પર રોક*

ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની અને દેશની ઘણી યુનિ.ઓ દ્વારા બી.એડ -એમ.એડ અને એલ.એલબી-એલએલએમ સહિતના પ્રોફેશનલ કોર્સીસમાં પણ કોરોનાને લીધે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી.
પરંતુ યુજી-પીજી લૉમાં હવે ઓનલાઈન પરીક્ષા ન લેવા કાઉન્સિલે જ રોક લગાવી દીધી છે. કારણકે એલએલબીમાં આ વર્ષે પ્રથમવાર રિઝલ્ટ ડિસ્ટિંકશન સુધી આવ્યુ છે. ગુજરાત યુનિ.દ્વારા એલએલબી અને એલએલએમ બંનેમાં ઓફલાઈન તેમજ ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવાઈ હતી.