કર્ણાટકમાં એક આશ્ચર્યકારક ઘટનામાં એક મહિલાની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાં 30 કરોડ જમા થતાં મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. બેન્ક સત્તાવાળાઓએ જોકે આ એકાઉન્ટ હોલ્ડ કરી દીધું છે અને પોલીસને આ બાબતની તપાસ કરવા કહ્યું છે.રહેના બાનુ રાજ્યના છન્નાપટનાની બી. ડી. કોલોનીની રહેવાસી છે અને તેને સુખદ આંચકો લાગ્યો હતો, જયારે તેના એસબીઆઇના સેવિંગ એકાઉન્ટમાં 30 કરોડનો વ્યવહાર થયો. આ ઘટના ત્યારે સામે આવી ત્યારે બેન્કના અધિકારીઓએ સંપર્ક સાધ્યો હતો અને તેને તેનું આધારકાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવા જણાવ્યું.મારા બેન્ક ખાતામાં આ ફંડ ક્યાંથી આવ્યું તેની મને જાણ નથી, એમ બાનુએ છન્નાપટના પોલીસ સ્ટેશને જણાવ્યું હતું. આ પોલીસ ફરિયાદ નવ જાન્યુઆરી થઈ હતી. રહેના બાનુએ તેનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ બતાવતાં જણાવ્યું હતું કે તેના એકાઉન્ટ્સમાં ઝીરો પૈસા છે.
Related Posts
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતું મયુર ચૌહાણનું નવું ગીત “હાલોને મારા ગામડે”
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતું મયુર ચૌહાણનું નવું ગીત “હાલોને મારા ગામડે”* “હેલ્લારો” અને “21મું ટિફિન” ફેમ નીલમ પંચાલ અભિનીત ગીત.*…
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ મળ્યો દેવદશઁન નો લાભ
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ દેવદશઁન નો લાભ મળ્યો છે. આઝાદી ના ૭૫ વષઁ ના પારંભે…
ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર આવતી કાલથી હરિભક્તોના દર્શન માટે બંધ કરાશે,
ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર આવતી કાલથી હરિભક્તોના દર્શન માટે બંધ કરાશે, કોરોના વાયરસના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય, ગઢડા BAPS…