કોંગ્રેસ દ્વારા મોટા પ્રમાણ માં ડખો ન થાય તે માટે એક્શન પ્લાન
ઉમેદવારો ને ડાયરેકટ કોલ કરી મેન્ડેટ મળ્યું હોવાની કરવામાં આવી જાણ :સૂત્ર
બાપુનગર કોંગ્રેસ માં બે ઉમેદવાર ના નામ સામે આવ્યા
સ્થાનિક કોર્પોરેટર નિલાબેન બારોટ ને કરવામાં આવ્યા રિપીટ : સૂત્ર
દલિત બેઠક પર રમીલા બેન સોલંકી ને આપવામાં આવી ટીકીટ:સૂત્ર
દલ