એરપોર્ટ પર હવે બે કલાક કાર પાર્ક કરવી હશે તો અત્યારના 80 રુપિયાને બદલે 150 રુપિયા

*એરપોર્ટ પર હવે બે કલાક કાર પાર્ક કરવી હશે તો અત્યારના 80 રુપિયાને બદલે 150 રુપિયા, તેવી જ રીતે ટૂવ્હીલર માટે પણ અડધા કલાક (Ahmedabad Airport Parking Charge)ના રુપિયા 30 અને બે કલાકના 80 રુપિયા ચુકવવા પડશે.*