અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ ની ઘટના.

અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ ની ઘટના

હુમલામાં એક શખ્સ ઘાયલ થયો હોવાની માહિતી

2 થી વધું હુમલાખોરો એ કર્યો હુમલો

કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે