આજે આરએસએસ વડા મોહન ભાગવત અમદાવાદ આવી રહ્યા છે
કાર્યકારી બેઠક અંગે મોહન ભાગવતનો ગુજરાત પ્રવાસ
સંગઠનાત્મક વિષયો પર બેઠકમાં થશે ચર્ચા. બેઠકમાં સંગઠનના વિવાદ મુદ્દા પર વિશ્લેષણ અને ચર્ચા થશે
Rssના ભૈયાજી જોશી સહીત પશ્ચિમ ક્ષેત્રના અગ્રણી,કાર્યકર્તા રહેશે હાજર