*મોહન ભાગવત ગુજરાત મુલાકાતે આવશે નાગરિક સંમેલન સંબોધશે*

અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા આવશે. તેઓ સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ સંબોધશે.