વિષય : અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બાબત.

આજના આ યુગમાં વૃક્ષનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. તેને લક્ષમાં રાખીને ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિસલ એસોસિએશન તરફથી એક પહેલ તરફ આગળ વધીરહી છે. જેમાં અમદાવાદ શહેરના બધા જ પોલીસ સ્ટેશનમાં Green Territory નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આપ સર્વ ને આ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી દેશ ને પ્રદુષણ મુક્ત બનાવવા મદદરૂપ થઇ એ.

અમદાવાદ શહેર પોલીસ કમીશ્નરશ્રી આશીષ ભાટીયા સાહેબની મંજૂરીથી તા. ૧૪-૭-૨૦૨૦ થી તા. ૨૪-૭-૨૦૨૦ સુધી જુદા-જુદા પોલીસ સ્ટેશન પર લીમડો, ગુલમહોર, પેસ્ફોર્મ, લણજી, કાશીદ, ગરમાળો, મિલેટીયા, બોરસલી, સપ્તપર્ણી, ટેબુબીયા રોઝીયા, કદમ, ખાટી આંબલી, જાંબુ જેવી જુદી-જુદી જાતિના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો આપશ્રીને આ પર્યાવરણની માવજતના કાર્યક્રમમાં તા. ૧૪-૭-૨૦૨૦ના રોજ બપોરે 2.00 કલાકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પર ઉપસ્થિત રહેવા અને આપનો સહકાર આપવા વિનંતી છે.
ઇલેક્ટ્રિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા ને કવરેજ કરવા તેમજ ઉપસ્થિત રહેવા વિનંતી

આભાર સહ.
કૃણાલ સોની
રાષ્ટ્રીય અધ્યક્ષ
9510592239