વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
* વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે.
* એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્વ.કેશુબાપાના ઘરે પરિવારજનોને મળશે.
* કેશુબાપાના ઘરેથી ગાંધીનગર મહેશ-નરેશ કનોડિયાના ઘરે જશે અને પરિવારજનોને મળશે.
* 11.30થી 12 વાગ્યાની વચ્ચે વડાપ્રધાન કેવડિયા જવા રવાના થશે.
* સ્વ. કેશુબાપા અને નરેશ કનોડિયાના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
* બેરીકેડ લગાવી દેવાયા, મેટલ ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
* રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા અને એસપી મયુર ચાવડા સહિતના અધિકારીઓ પણ હાજર