એ.જે. સાવલા હોમિયોપેથીક કોલેજ ના વિદ્યાર્થીઓ ને સ્ટાઇપેન્ડ માં થતો અન્યાય ને લઇને હોમિયોપેથીક કોલેજ ખાતે સૂત્રોચાર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા દ્વારા એ.જે. સાવલા હોમિયોપેથીક કોલેજ ના વિદ્યાર્થીઓ ને સ્ટાઇપેન્ડ માં થતો અન્યાય ને લઇને હોમિયોપેથીક કોલેજ ખાતે સૂત્રોચાર કરવામાં આવ્યા.