અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ લીધો મહત્વનો નિર્ણય… રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ લીધો મહત્વનો નિર્ણય…
રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન
એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થતા લેવાયો નિર્ણય
50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઈ