બિગ બ્રેકિંગ
અમદાવાદ
માધવપુરા મર્કેંટાઈલ કો. ઓ. બેંક નો કોભાંડ કેસનો મામલો
એક્સ. ચેરમેન રમેશ ચંદ્ર પરીખ નું નિંધન થતાં સીઆઇડી ક્રાઇમ એ સી સમરી ભરી
મિર્ઝા પુર ગ્રામ્ય કોર્ટમાં સી સમરી ભરતાં કોર્ટે સમરી ને મંજૂર કરી
વર્ષ ૨૦૦૫માં બહાર આવ્યો હતો બેંક નો કરોડોનો કોભાંડ.