આજે સવારે 9.00 વાગ્યે વડાપ્રધાનનું વિડિઓ સંબોધન કરશે.

દરેકે આજે સવારે 9.00 વાગ્યે આપણાં વડાપ્રધાનનું વિડિઓ સંબોધન સાંભળવા વિનંતી. આ ધર્મયુદ્ધ વડાપ્રધાન આપણાં માટે લડી રહ્યા છે. આપણી ફરજ છે કે એમની વાતો તરફ પૂરતું ધ્યાન આપીએ અને સમાજને જાગૃત કરવા માટે આપણે પણ મદદરૂપ થઈએ.
🙏🙏