*માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો:આધેડનુ ઘટના સ્થળે મોત*

ભાવનગર શહેર ના માર્કેટિંગ યાર્ડ-આખલોલ જકાતનાકા BMC ઝોનલ કચેરી સામે એક બાઈક સવાર દંપતીને પાણીના ટેન્કર ચાલકે અડફેટે લેતાં ફૂલસર ના આધેડનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મહિલાઓને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રોડપર ટ્રાફિક જામ પોલીસ ઘટના સ્થળે…..*