ન્યૂઝ બ્રેકિંગ
ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર
ટીમમાં 13 સભ્યોનો કરાયો સમાવેશ
રૂપાણી,નીતિન પટેલ,રૂપાલા, ફળદુનો સમાવેશ
જિતુ વાઘાણીની કરાઈ બાદબાકી
કાનાજી ઠાકોર, કિરીટ સોલંકીનો સમાવેશ
સુરેન્દ્ર પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ
જસવંતસિંહ ભાભોર,ભીખુભાઈ દલસાણીયા
રાજેશ ચુડાસમા, ભરતસિંહ પરમારનો સમાવેશ