અમદાવાદ ના ખોખરા મા આતંક મચાવનાર વાનર ને અંતે વન ખાતા ની ટીમે ઝડપી પાડ્યો

અમદાવાદ ના ખોખરા હાટકેસવર ભાઈપુરા વોડઁ મા વાનરો નો બીજા દિવસે પણ ઉત્પાત ડાઘિયા વાનરે આજે બીજા દિવસે ૪૫ વષઁ ની મહિલા ને બચકું ભરી ને હાથ કરડી ખાતા માસ ના લોચા બહાર આવ્યા સ્થાનિકો એ તેમને દુર કરવા હાલ ફટાકડા ફોડી ને દુર કરવા ના પયાઁસો મા લાગ્યા જોકે વન વિભાગ ની ટીમ હજુ તે વાનર ને પકડવા ના આવતા રહીશો મા આકોઁશ હતો પછી ફરિયાદ પછી વાનર ને પકડી લેવામાં આવ્યો અમદાવાદ ના ખોખરા મા આતંક મચાવનાર વાનર ને અંતે વન ખાતા ની ટીમે ઝડપી ઈન્જેકશન વડે બેભાન કરી ને અંતે પાંજરે પુરી ને જંગલ ખાતા ની ટીમ રવાના થઈ બે દિવસ થી સાત નાગરિકો ને વાનરે બચકા ભયાઁ હતા અને કયાઁ હતા લોહીલુહાણ બે મહિલા સહિત સાત નાગરિકો ને બચકા ભરતા તેઓ થયા હતા ઈજાગસઁત સમગઁ વિસ્તાર મા લોકો ભયભીત બન્યા હતા અંતે આ વિસ્તાર ના નાગરિકો ને થયો હાશકારો ખોખરા પોલિસ ની બે ગાડી ઓના પોલિસ જવાનો એ ભીડ ને કાબુ મા રાખી ને વન ખાતા ને કપિરાજ ને પકડવા મદદરુપ બન્યા.