નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી જંગ એની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ખાસ કરીને ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. દિલ્હીના ભાજપના સાત સંસદસભ્યો, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપપ્રમુખ જેપી નડ્ડા દિલ્હી કબજે કરવા માટે એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે તો બીજી બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ રોજેરોજ રોડ શો કરી રહ્યા છે. દિલ્હીના દંગલમાં હવે વડા પ્રધાને પણ ઝુકાવ્યું છે. દિલ્હી ચૂંટણી જંગમાં તેમની પહેલી ચૂંટણીસભા યોજાઈ છે.
Related Posts
બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર…
ઘરે જ બનાવો સ્વાદિષ્ટ રબડી.
*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧*
ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા બરેલી મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી.
*📌ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા બરેલી મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ,…
