બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે
Related Posts
“ધો. 5 સુધી માતૃભાષામા શિક્ષણ:પ્રતિક્રિયા”
😋નો… નો.. મોમ યુ લાયર.. ઘીસ ઈઝ ચકલી..તે સ્પેરો નથી. તે કેમલ નથી ઊંટ છે. મમ્મા યુ આર સો સ્ટુપીડ..…
શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.
રાજપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુબાજુના…
14 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતની ઘટના CCTVમાં કેદ… વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર ઉપર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી…