10પૈકી નાંદોદ મા -06,ગરુડેશ્વર તાલુકા મા -02અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ
આજે સાજા થયેલ 8ને રજા આપી
નર્મદા કૂલ 983
પોઝિટિવ કેસ
આજે કુલ 451
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા3
આજે નર્મદા જિલ્લામા માત્ર 10કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજના 10કેસ મા રેપિડ મા 3અને આરટીપીસીઆર ટેસ્ટમા -05કેસ મળીકૂલ 10કેસ પોઝિટિવ આવ્યા છે .જેમા
10પૈકી નાંદોદ મા -06,ગરુડેશ્વર તાલુકા મા -02અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ પોઝિટિવ આવ્યા છે
જેમા નાંદોદ તાલુકા ના 6કેસ મા વાવડી ગામે -01,રસેલા ગામે -5 કેસપોઝિટિવ આવ્યા છે.
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 03અને કોવીદ કેર 30અને હોમ આઇસોલેશન મા 30મળી કૂલ 53 દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 983 પર પહોચ્યો હતો આજે 08 દર્દ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 478અને કોવીદ કેર માથી 447મળી કૂલ 925ને રજા આપી છે .
આજે કુલઆરટી પીસી આરના37અનેટ્રુ નેટ ના -02અને એન્ટીજન ટેસ્ટ ના 412 મળીકૂલ 451ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 51827વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 17 દરદીઓ, તાવના 31 દરદીઓ, ઝાડાના દરદીઓ સહિત કુલ-69 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 975298 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 767458
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા