અમેરિકાના ફ્લોરિડામાં બની ઘટના. વિસનગરના સેવાલીયા ગામના વ્યક્તિને ગોળી મારી હત્યા.

મહેસાણા :-

અમેરિકા ના ફ્લોરિડા માં બની ઘટના

વિસનગર ના સેવાલીયા ગામ ના વ્યક્તિ ને ગોળી મારી

ફ્લોરિડા માં સ્ટોર માં ઘુસી લૂંટારુઓએ ગોળી મારી

સેવાલીયા ના દિલીપ પટેલ ની લૂંટારુઓએ હત્યા કરી

સેવાલીયા ગામ માં શોક નું મોજું ફરી વળ્યું