બ્રેકીંગ ન્યૂઝ રાપર હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો 24 કલાકમાં મુંબઈ ક્રાઈમબ્રાંચે આરોપીને ઝડપ્યો.

રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની કરવામાં આવી હતી હત્યા
દેવજી મહેશ્વરીની હત્યાના આરોપીનું નામ ભરત રાવલ
24 વર્ષના ભરત રાવલ પર હત્યાનો આરોપ
કચ્છ પોલીસ આરોપીનો કબજો લેશે
અત્યાર સુધી 6 ઈસમો ઝડપાયા