*ભરૂચ: અંક્લેશ્વર નજીક હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ*

હાઇવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાય

5 કી.મી.સુધી વાહનોની કતાર

આંતરિક માર્ગો પર પણ વાહન ચાલકો અટવાયા