રાજપીપળા સહકારી જિનીંગ પ્રેસીંગ, એન્ડ કોટનલિ.રાજપીળાની વ્યવસ્થાપક ચુટણીમા ઘનશ્યામ પટેલની પેનલ વિજયી.

૧૨પૈકી ૧૦ બેઠકો જીતી લીધી,

આજે રાજપીપળા એપીએમસી ખાતે બે ઝોનની ચુંટણીમા ચિઠઠી ઉછાળતા બંન્ને ઉમેદવારો ઘનશ્યામ પટેલની
પેનલના ઉમેદવારો વિજયી નીવડયા.

રાજપીપળળા,તાર૫

રાજપીપળા સહકારી જિનીંગ પ્રેસીંગ, એન્ડ કોટન લિ.રાજપીળાની વ્યવસ્થાપક ચુટણીમાં ઘનશ્યામ પટેલની
પેનલવિજયી થઇ હતી, કૂલ ૧૨ બેઠકોની ચૂંટણી યોજાવાની હતી તેમા૧૦ બેઠકો પર ઘનશ્યામ પટેલની પેનલના
અને બે બેઠકો પર હરિફ ઉમેદવારો બિનહરિફ વિજેતા થયા હતા, જેમાં બાકી રહેલ બે ઝોનની ચુટણી આજરોજ
પ્રાંત અધિકારી રાજપીપળામાં અધ્યક્ષ સ્થાનેચિઠઠી ઉછાળવાની પધ્ધતિ અપનાવાઈ હતી, તેમાં બે નામો ઘનશ્યામ
પટેલની પેનલના ઉમેદવારો રમણભાઇ તડવી અને નટુભાઇ વસાવાના નામો નીકળતા બંને વિજયી જાહેર
કરતા રાજપીપળા જિનીંગ પ્રેસીંગ, એન્ડ કોટનલિ.રાજપીળાની વ્યવસ્થાપકની ચટણી ઘનશ્યામ પટેલની પેનલ
બહુમતીથી જીતી લીધી હતી. ચેરમેન ઘનશ્યામ પટેલ વિજેતાઓને અભિનંદન આપી સ્વચ્છ અને લોકાભીમુખ
વહીવટની ખાત્રી આપી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા